શ્રી સોળગામ લેઉવા પટેલ વિકાસ ટ્રસ્ટ - અમદાવાદ

શ્રી સોળગામ લેઉવા પટેલ (પાટીદાર) વિકાસ ટ્રસ્ટ,અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ પોગ્રામ *૨૦૨૪- ૨૫*.


સમાજના જે વિધાર્થી/ વાલીઓએ ચોપડા માટે નામ લખાવ્યું છે, તેઓ તારીખ : ૧૮/૦૬/૨૦૨૪ ને મંગળવારને રોજથી પોતાનું આઈડી પ્રૂફ લઈને ખુશ્બુ ઝેરોક્ષ , ટાઇમ્સ ઇન્ડિયા પ્રેસ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ સ્થળ પરથી મેળવી લેવા. આઈડી પ્રૂફ અવશ્ય લઈને જવું, જે વિદ્યાર્થી/વાલીઓએ નામ લખાવ્યા હશે એમને જ ચોપડા મળશે જેની સૌએ નોંધ લેવી આભાર.

ચોપડાના ફાળા પેટે ૨૧,૦૦૦/- દાતા શ્રી રોનક જયંતીભાઈ અંબાણી, સલેમપૂરા તરફથી મળેલ છે.
દાતાશ્રી રોનકભાઈને ધન્યવાદ તેમજ સમાજ તરફથી ખૂબ ખૂબ આભાર.